Read more
ઉત્પાદન વિષે
ચારકોલ ટૂથપેસ્ટમાં નોનીના અર્ક સાથે એક્ટિવેટેડ ચારકોલના ગુણો છે. તે દાંતને સારી રીતે સાફ કરે છે અને દાંતમાં થતો સડો અને બીમારીથી રક્ષણ આપે છે. આ એક્ટિવેટેડ ચારકોલ યુક્ત ટૂથપેસ્ટ કુદરતી 'ડિટોક્સિફાયર' તરીકે કામ કરે છે જે તમારા દાંતને સારી રીતે સાફ કરે છે, સફેદ રાખે છે અને શ્વાસને તાજગીસભર રાખે છે. આ ટૂથપેસ્ટ દાંતને ઠંડક પહોચાડે છે. આ એન્ટિ- કેવિટી ટૂથપેસ્ટ છે જે તમારા દાંતને મજબુત બનાવે છે અને અન્ય દાંતની તકલીફોથી રક્ષણ કરે છે.
સક્રિય ઘટકો
નોનીનો અર્ક, એલોવેરાનો રસ, એક્ટિવેટેડ ચારકોલ, સ્પીયરમિન્ટ તેલ, લવિંગનું તેલ, નીલગિરીનું તેલ, પેપરમિન્ટ ઓઈલ, એનેથોલ, કપૂર, પાણી
ઉપયોગ કરવાની રીત
ટૂથબ્રશ પર અંદાજે 2-3 ગ્રામ લઈને દિવસમાં બે વાર ડેન્ટીસ્ટના નિર્દેશ પ્રમાણે ઉપયોગ કરો.
મુખ્ય ફાયદાઓ
દાંતને સફેદ અને ચમકદાર બનાવે છે
શ્વાસમાં ખરાબ દુર્ગંધથી છુટકારો આપે છે
બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે
સડાને રોકવામાં મદદ કરે છે
દાંત અને પેઢાની યોગ્ય માવજત કરે છે
price/Rs.149






0 Reviews