Read more
ટીમેક્સ 7 ઇન1 હેર ઓઈલમાં 7 હર્બલ તેલના ગુણો છે જે વાળના કોલિકલ્સ અને સ્કલ્પને પોષણ આપે છે,જે વાળને સ્વસ્થ, ઘાટા, મજબુત બનાવે છે. તે તણાવ ઘટાડે છે અને વાળને ખરતા અટકાવવામાં પણ મદદ કરે છે. આ હેર ઓઈલ તમારા વાળના કુદરતી તેલને તેમ જ રાખીને સૌમ્ય મોઈશ્ચરાઈઝર સાથે તમારા વાળને નરમ, ચમકદાર અને ગુંચ વગરના બનાવે છે.
વાળને આકર્ષક અને ચમકીલા રાખવા માટે પ્યોર એસેન્શીયલ ઔષધીઓથી ભરપુર છે. આ હેર ઓઈલનો રોજીંદા ઉપયોગ વાળને સ્વસ્થ અને સાફ રાખવા માટે કરી શકો છો.
Active ઘટકો
આર્ગન ઓઈલ, ટી ટ્રી ઓઈલ, નાળિયેર તેલ, વર્જીન ઓલિવ ઓઈલ, આમળા પાવડર, મહેંદી પાવડર, મેથીના ઘણા, લવિંગ તેલ, કાળા તલ, બ્રાણી તેલ, બદામ તેલ, દેવદાર, ધાતકીનો અર્ક.
ઉપયોગ કરવાની રીત
7 ઇન 1 હેર ઓઇલની યોગ્ય માત્રા હથેળીમાં લો અને તેને વાળ અને ત્વચા પર સરખી રીતે લગાવો અને હળવા હાથે માલિશ સાથે વાળમાં લગાવો.
મુખ્ય ફાયદાઓ
માથાની ત્વચાને હાઇડ્રેટેડ રાખે છે
વાળને ગાઢ બનાવે છે
તમારા વાળને મજબૂત બનાવે છે
ખોડાથી બચાવે છે
વાળની ચમક વધારે છે
વાળને જલ્દી સફેદ થતા અટકાવે છે
વાળને ખરતા અટકાવે છે
તણાવથી રાહત મળે છે
price/Rs.377






0 Reviews