પેશાબ અટકી-અટકીને આવતો હોય અથવા પેશાબમાં બળતરા થતી હોય તો તેના ઉપાયો જાણો..
પેશાબમાં બળતરા થવી (મૂત્રદાહ) અને પેશાબ અટકી-અટકીને આવવો (મૂત્રકૃચ્છ્ર) એ સામાન્ય રીતે શરીરમાં ગરમી (પિત્ત દોષ) વધવા અથવા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન (UTI) ને કારણે થઈ શકે છે.
અસરકારક આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાયો અને ઔષધો
ગોખરુનું પાણી: ગોખરુ પેશાબની બળતરા અને અટકાવ દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. ૧ ચમચી ગોખરુ પાવડરને ૧ ગ્લાસ પાણીમાં ઉકાળી, અડધું રહે ત્યારે ગાળીને દિવસમાં બે વાર પીવો.
ધાણા અને જીરુંનું પાણી
૧ ચમચી આખા ધાણા અને ૧ ચમચી જીરું રાત્રે ૧ ગ્લાસ પાણીમાં પલાળી રાખવું. સવારે તેને મસળી, ગાળીને સાકર ઉમેરીને પીવાથી મૂત્રાશયની ગરમી શાંત થાય છે.
લીલું નાળિયેર પાણી
દિવસમાં ૧ થી ૨ વખત લીલું નાળિયેર પાણી પીવાથી શરીરમાં ઠંડક થાય છે અને પેશાબ સાફ આવે છે.
વરિયાળી અને સાકર
૧ ચમચી વરિયાળી અને પીસેલી સાકરનું પાણી સાથે સેવન કરવાથી બળતરામાં તરત રાહત મળે છે.
પ્રવાલ યુક્ત ગુલકંદ
એક ચમચી સવારે અને એક ચમચી રાત્રે પ્રવાલ યુક્ત ગુલકંદ ઠંડા દૂધ સાથે લેવું. (પ્રવાલ યુક્ત ગુલકંદ Omshreesalescorporation પાસેથી મળી જશે)
પુષ્કળ પાણીનું સેવન
દિવસ દરમિયાન ૩ થી ૪ લીટર પાણી ચોક્કસ પીવો, જેથી બેક્ટેરિયા અને કચરો પેશાબ વાટે બહાર નીકળી જાય.
આયુર્વેદિક દવાઓ
ચંદ્રપ્રભા વટી
યુરિનરી ઇન્ફેક્શન અને પેશાબના માર્ગની નબળાઈ માટે ૨-૨ ગોળી નવશેકા પાણી સાથે લેવી.
ગોખરુ ચૂર્ણ
ગોખરુ પેશાબની બળતરા અને અટકાવ દૂર કરવા માટે સર્વશ્રેષ્ઠ છે. ૧ ચમચી ગોખરુ પાવડર સવારે ખાલી પેટે અને ૧ ચમચી ગોખરુ પાવડર રાત્રે પાણી સાથે લેવો.
પ્રોસ્ટેડ ટેબ્લેટ
૧ ગોળી સવારે ખાલી પેટે અને ૧ ગોળી રાત્રે પાણી સાથે લેવી.
આ બધી આયુર્વેદિક દવાઓ Omshreesalescorporation આયુર્વેદ પાસેથી મળી જશે.
ખોરાકમાં પરહેજી
તીખો, તળેલો, વાસી, વધુ પડતો મસાલેદાર ખોરાક તેમજ ચા-કોફીનું સેવન બંધ કરવું.






0 Reviews