અમૃત સમાન ત્રિફળા વિશેની આ બાબતો તમે નહિ જાણતા હોય.

અમૃત સમાન ત્રિફળા વિશેની આ બાબતો તમે નહિ જાણતા હોય.

3 ભાગ આમળા,બે ભાગ બહેડા અને એક ભાગ હરડે નું મિશ્રણ એટલે ત્રિફલાચૂર્ણ. રોજ સવારે નરણાં કોઠે પાણી સાથે ત્રિફળા લેવી જોઈએ.ત્રિફળા લીધા પછી 2 કલાક સુધી ભોજન લેવું નહીં.ત્રિફળા પોતાની ઉમર ને 0.12ગ્રામ સાથે ગુણાકાર કરીને જે વજન આવે એટલી લઈ શકાય.

ત્રિફળા દરેક રૂતું મા નિચે જણાવ્યા મુજબ લેવાથી એની ઉપયોગીતા વધી જાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આસો અને કાર્તિક એટલે કે ઓક્ટોબર,નવેમ્બર માં ત્રિફળા ના છઠા ભાગ જેટલી સાકર સાથે ત્રિફળા લેવી. માગશર અને પોષ એટલે કે ડિસેમ્બર,જાન્યુઆરી માં ત્રિફળા ના છઠા ભાગ જેટલી સૂંઠ સાથે ત્રિફળા લેવી.

મહા અને ફાગણ એટલેકે ફેબ્રુઆરી,માર્ચ માં ત્રિફળા પાંચમા ભાગ જેટલી લીંડીપીપર સાથે ત્રિફળા લેવી. ચૈત્ર અને વૈશાખ એટલે કે એપ્રિલ,મેં માં ત્રિફળા ના છઠ્ઠા ભાગ જેટલું શુદ્ધ મધ સાથે ત્રિફળા લેવી. જેઠ અને અષાઢ એટલે કે જૂન,જુલાઈ માં ત્રિફળા ના છઠ્ઠા ભાગ જેટલા ગોળ સાથે ત્રિફળા લેવી. શ્રાવણ અને ભાદરવો એટલે કે ઓગસ્ટ,સપ્ટેમ્બર માં ત્રિફળા ના છઠ્ઠા ભાગ જેટલું સેંધા નામક સાથે ત્રિફળા લેવી.

આ ન થઈ શકે તો ત્રિફળા પાણી સાથે પણ લઈ શકાય.

ત્રિફલેતિ વિખ્યાતાં સર્વરોગહરાં શિવામ્॥

​એટલે કે 

ત્રિફળા સર્વ રોગોને હરનારી અને અત્યંત કલ્યાણકારી (મંગળકારી) માનવામાં આવી છે.

ત્રિફળા સ્યાત્ રસાયની ચાક્ષુષ્યા દીપની ભવેત્॥

​અર્થ: ત્રિફળા એ ઉત્તમ રસાયણ (શરીરને પુનર્જીવિત કરનાર), આંખોનું તેજ વધારનાર (ચક્ષુષ્ય) અને પાચન અગ્નિને પ્રદીપ્ત કરનાર (દીપની) છે.

ત્રિફળા કફપિત્તઘ્ની મેદોમેહહરા સર।

ચક્ષુષ્યા દીપની રુચ્યા વિષમજ્વરનાશિની॥

અર્થ: ત્રિફળા કફ અને પિત્ત દોષનો નાશ કરે છે. તે શરીરની ચરબી (મેદ) અને પ્રમેહ/ડાયાબિટીસને દૂર કરનારી તથા પેટ સાફ કરનારી (રેચક) છે. તે નેત્રો માટે હિતકારી, ભૂખ વધારનારી, ખોરાકમાં રુચિ પેદા કરનારી અને વિષમ તાવ (મલેરિયા વગેરે) નો નાશ કરનારી છે.

ફાયદાઓ

  • પ્રથમ વર્ષે સુષ્તી અને આળસ દૂર થાય છે
  • બીજા વર્ષે તમામ પ્રકારના રોગ માંથી મુક્ત થાય છે.
  • ત્રીજા વર્ષે આંખ નું તેજ વધે છે.
  • ચોથા વર્ષે શરીર ની કાંતિ માં વધારો થાય છે.
  • પાચમાં વર્ષે બુદ્ધિ નો વિશેષ વિકાસ થાય છે.
  • છઠ્ઠા વર્ષે શારીરિક બલ વધે છે.
  • સાતમા વર્ષે વાળ કાળા થવા લાગે છે.
  • આઠમા વર્ષે શરીર ની વૃદ્ધતા ફરી જવાની તરફ જાય છે.
  • નવમા વર્ષે નેત્ર જ્યોતિ વિશેસ શક્તિશાળી બને છે.
  • શમા વર્ષે સ્વર માં શરદાદેવી બિરાજમાન થાય છે

અગિયાર અને બારમાં વર્ષે વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે.વાક સિદ્ધ વ્યક્તિ માં શ્રાપ કે વરદાન દેવાની ક્ષમતા હોય છે. આવી રીતે સતત 12 વર્ષ સુધી ત્રિફળા નું સેવન કરવાથી મનુષ્ય ની તમામ મનોવૃત્તિ સ્વસ્થ અને સાત્વિક થઈ જાય છે. ઉપયોગી માહિતી દરેક ગ્રુપ માં & મિત્રો ને Forward જરૂર કરો કરો

0 Reviews

TOTAL :
SHIPPING FEE :
GRAND TOTAL :

Thank . We received your oder.

Payment Method
Order ID
Date order
Total

Please make your payment directly via UPI transfer by scaning our below QR codes. Use your Order ID as the payment reference. Your order won't be shipped until the funds have cleared in our account.

Please make your payment directly into our bank account. Use your Order ID as the payment reference. Your order won't be shipped until the funds have cleared in our account.

Order detail:

Product Name:
Quantity:
Size:
Price:

Customer's detail:

Full name:
Email:
Phone number:
Postcode:
Address:
City:
State:
Country:

Contact form

Name

Email *

Message *