Teamex Activated Charcoal Handmade Soap એક્ટિવેટેડ ચારકોલ હેન્ડમેડ સોપ

Teamex Activated Charcoal Handmade Soap એક્ટિવેટેડ ચારકોલ હેન્ડમેડ સોપ

Size
Price:

Read more

ટીમેક્સ ચારકોલ સાબુ એક્ટિવેટેડ ચારકોલના ગુણોથી સમૃદ્ધ જે છિદ્રોની અંદરથી મેલ અને ગંદકી સાફ કરીને ક્લીન્સર જેવું કામ કરે છે. તે તમારી ત્વચામાં થતા બ્લેકહેડ્સ અને ખીલને અટકાવે છે. તે નરમાશથી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે. આ સાબુ ત્વચાના ડાઘ અને બ્લેકહેડ્સ માટે અસરકારક હર્બલ સોલ્યુશનની સાથે તાજગીનો અનુભવ પણ આપે છે. તે તમામ પ્રકારની ત્વચા માટે યોગ્ય છે.

સક્રિય ઘટકો

પ્રાકૃતિક તેલયુક્ત સોપ બેઝ, ગ્લિસરીન, એક્ટિવેટેડ ચારકોલ પાવડર, એલોવેરાનો રસ.

ઉપયોગ કરવાની રીત

સાધારણ સાબુની જેમ હળવા હાથે શરીર પર લગાવો અને તેને પાણીથી ધોઈ લો. તૈલીય ત્વચા માટે ગરમ પાણી અને શુષ્ક ત્વચા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો. બાદમાં મુલાયમ ટુવાલથી લુછી લો.

મુખ્ય ફાયદાઓ

  • ત્વચામાં રહેલા કુદરતી તેલને જાળવી રાખે છે
  • રુક્ષ ત્વચા માટે અસરકારક છે
  • ધૂળ, મેલ અને મૃત કોષો દુર કરે છે
  • ઉમર સાથે ત્વચાને યુવાન બનાવે છે
  • ખીલ થતા અટકાવે છે
price/Rs.799

0 Reviews

Contact form

Name

Email *

Message *