Teamex Noni Juice પ્રીમીયમ નોની જ્યુસ

Teamex Noni Juice પ્રીમીયમ નોની જ્યુસ

Size
Price:

Read more

ઉત્પાદન વિષે

ટીમેક્સ નોની જ્યુસ (નેચરલ હેલ્થ જ્યુસ), જે મોરિન્ડા સીટ્રીકોલિયા/ભારતીય શેતૂર નામના ફળમાંથી બનવવામાં આવે છે.જે માણસના સ્વાસ્થ્ય અને ચમકી જેવા કેટલાય રોગોમાં કાયદાકારક છે. નોનીની ORAC વેલ્યુ: 3,40,000 (ઓકસીજન રેડીકલ એબ્સોર્બન્સ કેપેસિટી) જે સફરજન:3080 અને ફાલસા: 2400 છે જે ઘણી બધી વધારે છે.

નોની પ્રકૃતિનું વરદાન છે જે 160થી વધુ પોષક તત્વોથી ભરપુર છે. દુનિયાભરમાં 45થી વધુ યુનીવર્સીટીઓ આ વિષય પર અધ્યયન કરી રહી છે. દુનિયાભરના ડોકટરો નોની જ્યુસની ભલામણ કરે છે.

સક્રિય ઘટકો

નોનીનો અર્ક (93%), ગ્રાસીનિયા કોમ્બોગિયા એક્સટ્રેકટ (3%), અશ્વગંધા, ત્રિકળા, ત્રીકટુ, ડી.એમ દ્રાક્ષ

ઉપયોગ કરવાની રીત

પુખ્ત:30 મિલી દિવસમાં એક વાર + 60 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો.

બાળકો: 15 મિલી દિવસમાં એક વાર + 30 મિલી. ગરમ પાણીમાં સારી રીતે મિક્સ કરો. ઉપયોગ કરતા પહેલા સારી રીતે હલાવો. ઠંડી જગ્યામાં રાખો. ખાલી પેટે પીવાનું પસંદ કરો.શ્રેષ્ઠ પરિણામ માટે દિવસમાં બે વાર પીવો.

મુખ્ય ફાયદા

  • શરીરમાં કેન્સરના કોષોનું પ્રસરણ ઘટાડે છે
  • શરીરમાં નવા કોષોનું નિર્માણ કરે છે
  • શરીરમાં સ્ફૂર્તિનો સંચાર કરે છે
  • સ્નાયુના દુખાવામાં રાહત આપે છે
  • રોગ પ્રતિકારક શક્તિ વધારે છે
  • કબજિયાત, અલ્સર અને પેટની તકલીફો દુર કરે છે અને પાચનશક્તિ વધારે છે
  • કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરે છે
  • ડાયાબિટીસ અને હૃદયરોગમાં લાભદાયી છે
  • ગાંઠની વૃદ્ધિને રોકે છે
  • વ્યસનથી મુક્ત રાખે છે
Teamex Noni Juice


price/Rs.749

0 Reviews

Contact form

Name

Email *

Message *