Teamex Cocoa Butter Body Lotion કોકો બટર બોડી  લોશન

Teamex Cocoa Butter Body Lotion કોકો બટર બોડી લોશન

Size
Price:

Read more

ઉત્પાદન વિષે

ટીમેક્સ કોકો-બટર લોશન તમારી ત્વચાને યોગ્ય પોષણ આપે છે, મુલાયમરાખે છે અને હાઇડ્રેટ કરે છે. આ કુદરતી ઘટકોથીબનેલુંબોડી લોશન તમારી ત્વચાને કુદરતી રીતે હાઇડ્રેટ રાખે છે. તે ત્વચાનું રક્ષણ કરે છે અને શુષ્ક ત્વચાથી છુટકારો આપે છે. કોકો અને કુદરતી મોઇશ્ચરાઇઝર્સથી સમૃદ્ધઆ બોડી લોશન ત્વચાનેલાંબા સમય સુધી રક્ષણ આપે છે. તમામ પ્રકારની ત્વચા માટેઉપયોગી છે.

સક્રિય ઘટકો

શિયા બટર, થિયોબ્રોમા કોકોસીડ બટર, નાળિયેરનું તેલ, ગ્લિસરીન

ઉપયોગ કરવાની રીત

થોડી માત્રામાં લઈને સમગ્ર ચહેરા અને શરીરની સાફ ત્વચા પર ગોળ ગોળ ફેરવતા લોશન લગાવો.દિવસમાં બે વાર ઉપયોગ કરો

મુખ્ય ફાયદાઓ

  • 24 કલાક ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખે છે
  • નરમ અને કોમળ ત્વચાનો એહસાસ આપે છે
  • ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખીકાંતિમય બનાવે છે
  • શુષ્ક ત્વચાને સુધારેછે
  • ત્વચાની કાયાકલ્પ કરે છે
  • ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે
  • ત્વચા માટેસૌમ્ય છેઅને તમનેસુગધિતરાખે છે.
Teamex Cocoa butter body lotion

price/Rs.699

0 Reviews

Contact form

Name

Email *

Message *