Teamex Noni Hair Color Shampoo નોની હેર કલર  શેમ્પૂ

Teamex Noni Hair Color Shampoo નોની હેર કલર શેમ્પૂ

Size
Price:

Read more

ઉત્પાદન વિષે

ટીમેક્સ હેર કલર શેમ્પૂ અસરકારક રીતેવાળને હાઇડ્રેટરાખે છે જે લાંબા સમય સુધી વાળનો રંગ જાળવી રાખે છે અને સાથે સાથે વાળમાં વધારાની ચમક ઉમેરે છે. પ્રાકૃતિક ઘટકોથી સમૃદ્ધ આ હેર કલર શેમ્પૂ વાળનેસંપૂર્ણ રક્ષણ પૂરું પાડવાની સાથે વાળને લચીલા તથા મજબૂત બનાવે છે

સક્રિય ઘટકો

નોની, એલોવેરા, ઓલિવ તેલ, બદામ, આર્ગન ઓઇલ

ઉપયોગ કરવાની રીત

સ્ટેપ 01: મેલ અને ચીકણાશ દુર કરવા માટે માટે તમારા વાળને સામાન્ય શેમ્પૂથી ધોઈ લો

સ્ટેપ02: વાળનેકોરા કર્યા બાદ મોજા પહેરી લો

સ્ટેપ03: હથેળીમાંકલરન્ટ અને ડેવલપરનેયોગ્ય રીતે મિક્સ કરો

સ્ટેપ 04: ભીના વાળ પર ઓછામાં ઓછી 5 મિનિટ સુધી વાળમાંમસાજ કરો

સ્ટેપ 05: 5 મિનિટ રાખીને સામાન્ય પાણીથી વાળ ધોઈ લો

સ્ટેપ 06: અન્ય કોઈ શેમ્પૂનો ઉપયોગ કરવાની જરૂર નથી કારણ કે તેમાં શેમ્પૂ અને કલરન્ટ બંને છે

સ્ટેપ 07: પાણીથી સારી રીતે વાળ ધોઈ લો

મુખ્ય ફાયદાઓ

  • ફક્ત5 મિનિટમાં તમારા વાળમાં કલર કરો
  • 100% સફેદ વાળને કલર કરે છે
  • નો અમોનિયા, નો પેરાબીન, લાંબો સમય કલર રહેછે
  • કોઈપણ તૈયારી વગર વાળને કલર કરો
  • વાળને મુલાયમ તથા મજબુત બનાવે છે.
  • અંદરથી તમારા વાળને પોષણ આપે છે
  • વાળનેકલર કરવા માટે કુદરતી ઘટકોનો ઉપયોગ થાય છે
  • વાળને કુદરતી ચમક અને લાચીલાપણું આપે છે
  • એલર્જીનું જોખમ ઓછુ છે
  • વાળને શુષ્ક થતા અટકાવે છે
  • શેમ્પૂ કલર અને કન્ડિશનનો ફાયદો એકમાં મળે છે
  • ઉપયોગ અને ધોવા માટે સરળ છે
Teamex Noni Hair Color Shampoo


price/Rs.249

0 Reviews

Contact form

Name

Email *

Message *