Read more
ઉત્પાદન વિષે
ટીમેક્સ કેરાટિન શેમ્પૂ તમારા વાળને પોષણ આપીને તેને મુલાયમ બનાવે છે. તેના કુદરતી અર્કથી બનાવેલું શુદ્ધ મિશ્રણ વાળ ખરતા અટકાવે છે અને માથાની ત્વચાનેરક્ષણઆપે છે. આ કેરાટિન શેમ્પૂ વાળને મજબુત બનાવે છે જે વાળની વૃદ્ધીમાં મદદ કરે છે જેથી વાળની શુષ્કતા દુર થાય છે અનેગુંચ થતી અટકાવે છે. આ શેમ્પૂ હળવાશથી અને અસરકારક રીતે તેને પોષણયુક્ત, વ્યવસ્થિત અને મજબૂત બનાવે છે
સક્રિય ઘટકો
આર્ગન ઓઇલ, કર્નલ ઓઈલ, ઓલિવઓઈલ, નારિયેળનું તેલ, સૂર્યમુખીનું તેલ, સૂર્યમુખીનો અર્ક, હાઈડ્રોલાઈઝ્ડ કેરાટિન પ્રોટીન, હાઈડ્રોલાઈઝ્ડ સોયા પ્રોટીન, પેનાક્સ જિનસેંગ
ઉપયોગ કરવાની રીત
ભીના વાળમાંફીણ બને ત્યાં સુધીલગાવો, સારી રીતે ધોઈ લો. તેનો રોજીંદો ઉપયોગ કરી શકાય છે
મુખ્ય ફાયદાઓ
- વાળ વધારવમાં મદદ કરે છે
- વાળને થયેલા નુકસાનને રિપેર કરે છે
- વાળ ખરતા અટકાવે છે
- વાળને મજબૂત બનાવે છે
- વાળમાં મોઇશ્ચરાઇઝનેસંતુલિત રાખે છે
- વાળ અને ત્વચાને પોષણ આપે છે
- બધા પ્રકારનાવાળ માટે યોગ્ય છે
price/Rs.149






0 Reviews